ગણના 29:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તેર બળદોમાંનાં દરેક બળદની સાથે તેઓનું ખાદ્યાર્પણ ત્રણ દશાંશ એફાહ તેલથી મોહેલા મેંદાનું ચઢાવવું, બે દશાંશ બે ઘેટામાંના દરેક ઘેટાંની સાથે, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને તેઓનું ખાદ્યાર્પણ તેલથી મોહેલા ત્રણ દશાંશ [એફાહ] મેંદાનું, એ તેર વાછરડાઓમાંના દરેક વાછરડાની સાથે, ને બે દશાંશ [એફાહ] એ બે ઘેટાઓમાંના દરેકની સાથે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 તેની સાથે વાછરડા દીઠ ત્રણ કિલોગ્રામ, Viz kapitolaપવિત્ર બાઈબલ14 એની સાથે ખાદ્યાર્પણમાં વાછરડા દીઠ 24 વાટકા, Viz kapitola |