ગણના 29:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 એક દશાંશ એફાહ સાત હલવાનોમાંના દરેક હલવાન માટે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને અકેક દશાંશ [એફાહ] એ સાત હલવાનોમાંના દરેક હલવાનની સાથે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 બકરા સાથે બે કિલોગ્રામ અને દરેક ઘેટા દીઠ એક કિલોગ્રામ તેલથી મોહેલો લોટ ચડાવવો. Viz kapitolaપવિત્ર બાઈબલ10 પ્રત્યેક ઘેટા દીઠ 16 વાટકા, અને હલવાન દીઠ 8 વાટકા, તેલથી મોયેલો લોટ ચઢાવવો. Viz kapitola |