ગણના 28:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તે રોજનું દહનીયાર્પણ છે જે યહોવાહની આજ્ઞા પ્રમાણે સુવાસને સારુ યહોવાહના હોમયજ્ઞ તરીકે સિનાઈ પર્વતમાં ઠરાવાયો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તે કાયમનું દહનીયાર્પણ છે કે, જે સુવાસને માટે યહોવાના હોમયજ્ઞ તરીકે સિનાઈ પર્વતમાં ઠરાવ્યો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 એ તો આહ્લાદક સુવાસ માટે અગ્નિમાં દહન કરીને પ્રભુને ચડાવવાનો દરરોજનો દહનબલિ છે, જે સિનાઇ પર્વત પર ઠરાવાયો હતો. Viz kapitolaપવિત્ર બાઈબલ6 તેઓએ સિનાઈ પર્વત પર દૈનિક અર્પણો આપવાનું શરૂ કર્યું, આ અર્પણો આગથી બનાવેલા હતા, તેની સુગંધ યહોવાને પ્રસન્ન કરે છે. Viz kapitola |