ગણના 28:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 બળદની સાથે ત્રણ દશાંશ એફાહ તેલથી મોહેલો મેંદાનો લોટ અને ઘેટાંની સાથે બે દશાંશ એફાહ ખાદ્યાર્પણ તરીકે ચઢાવો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને તેઓનું ખાદ્યાર્પણ તેલથી મોહેલા મેંદાનું હોય, દરેક વાછરડાની સાથે ત્રણ દશાંશ તમારે ચઢાવવું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 એ સાથે વાછરડા દીઠ ત્રણ કિલોગ્રામ તેલથી મોહેલો લોટ, ઘેટા સાથે બે કિલોગ્રામ મોહેલો લોટ Viz kapitolaપવિત્ર બાઈબલ20 પ્રત્યેક વાછરડા દીઠ 24 વાટકા ઝીણા દળેલા લોટમાં જૈતૂન તેલ ભેળવી તથા નર ઘેટા સાથે 16 વાટકા ઝીણા દળેલા લોટમાં જૈતૂન તેલ ભેળવી અર્પણ કરવાં. Viz kapitola |