ગણના 28:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 “ઇઝરાયલ લોકોને આજ્ઞા કરીને તેઓને કહે, ‘તમારે નિશ્ચિત સમયે મારે સારુ બલિદાન ચઢાવવું, મારે સારુ સુવાસિત હોમયજ્ઞને સારુ મારું અન્ન તમે સંભાળીને તેમને યોગ્ય સમયે મને ચઢાવો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 ઇઝરાયલી લોકોને આજ્ઞા કરીને તેઓને કહે કે, મારું અર્પણ, એટલે મારે માટે સુવાસિત હોમયજ્ઞ ને માટે મારું અન્ન તમે સંભાળીને તેમને યોગ્ય સમયે મને ચઢાવો. Viz kapitolaપવિત્ર બાઈબલ2 “ઇસ્રાએલી પ્રજાને આ પ્રમાંણે આજ્ઞા કર: Viz kapitola |