ગણના 27:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 “સલોફહાદની દીકરીઓ સાચું બોલે છે. તું નિશ્ચે તે લોકોને તેમના પિતાના ભાઈઓની સાથે વારસાનો દેશ આપ; તેઓના પિતાનો વારસો તેઓને આપ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 “સલોફહાદની દીકરીઓ વાજબી બોલે છે. તું નક્કી તેઓના પિતાના ભાઈઓ મધ્યે તેઓને વારસાનું વતન આપ; અને તેઓને તેઓના પિતાનો વારસો તું અપાવ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 “સલોફહાદની દીકરીઓની માંગણી વાજબી છે. તેમને પણ તેમના પિતાના સગાંઓ સાથે વારસામાં જમીન આપ. એમ તેમને તેમના પિતાનો વારસો મળવા દે. Viz kapitolaપવિત્ર બાઈબલ7 “સલોફહાદની પુત્રીઓની વાત બરાબર છે. એ લોકોને પણ એમના પિતાના ભાઈઓની સાથે તું તેમને ભાગ આપ; તેમના પિતા જીવતાં હોત તો જે વારસો તેમને આપવામાં આવ્યો હોત તે તું તેઓને આપ. Viz kapitola |