ગણના 27:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 યહોવાહે જેમ કરવાનું કહ્યું હતું તેમ મૂસાએ તેનો હાથ તેના પર મૂકીને સોંપણી કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને જેમ યહોવાએ મૂસાની હસ્તક કહ્યું હતું તેમ. તેણે તેના પર પોતાના હાથ મૂકીને તેને સોંપણી કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 અને જેમ પ્રભુએ મોશેને આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે તેને માથે હાથ મૂકીને તેને પોતાના અનુગામી તરીકે નીમ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ23 અને સૌ લોકોની હાજરીમાં મૂસાએ તેને માંથે હાથ મૂકીને તેને યહોવાએ જણાવ્યા મુજબ ઉત્તરાધિકારી નિયુક્ત કર્યો. Viz kapitola |