ગણના 27:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 જો તેને ભાઈઓ ના હોય, તો તેનો તેના પિતાના ભાઈઓને આપ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને જો તેને ભાઈઓ ન હોય, તો તેના પિતાના ભાઈઓને તેનો વારસો આપો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 જો તેને ભાઈઓ ન હોય તો એ વારસો તેના કાકાઓને મળે. Viz kapitolaપવિત્ર બાઈબલ10 જો તેને ભાઈઓ પણ ના હોય, તો તેની મિલકત તેના કાકાઓને મળે. Viz kapitola |