ગણના 26:50 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201950 નફતાલીના વંશજોનાં કુટુંબો આ હતાં. જેઓની સંખ્યા પિસ્તાળીસહજાર ચારસો માણસોની હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)50 નફતાલીઓનાં કુટુંબો તેઓનાં કુટુંબો પ્રમાણે એ છે. અને તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ પિસ્તાળીસ હજાર ને ચારસો હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.50 નાફતાલીના કુળનાં આટલાં કુટુંબો હતાં. તેમની કુલ સંખ્યા 45,400ની હતી. Viz kapitolaપવિત્ર બાઈબલ50 નફતાલીના કુળસમૂહના આટલાં કુટુંબો હતા. જેમની કુલ સંખ્યા 45,400ની હતી. Viz kapitola |