ગણના 26:43 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201943 શૂહામીઓના બધાં કુટુંબોની સંખ્યા ચોસઠહજાર ચારસો માણસોની હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)43 શૂહામીઓનાં સર્વ કુટુંબોમાંના જેઓની ગણતરી થઈ તેઓ ચોસઠ હજારને ચારસો હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.43 શૂહામના કુટુંબની કુલ સંખ્યા 64,400ની હતી. Viz kapitolaપવિત્ર બાઈબલ43 શૂહામના કુળસમૂહના સભ્યોની કુલ સંખ્યા 64,400ની હતી. Viz kapitola |