Online Bible

- Reklamy -




ગણના 26:35 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 એફ્રાઇમના વંશજોનાં કુટુંબો આ હતાં. શૂથેલાહથી શૂથેલાહીઓનું કુટુંબ. બેખેરથી બેખેરીઓનું કુટુંબ. તાહાનથી તાહાનીઓનું કુટુંબ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 એફ્રાઈમના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે આ છે: શૂથેલાહથી શૂથેલાહીઓનું કુટુંબ. બેખેરથી બેખેરીઓનું કુટુંબ. તાહાનથી તાહાનીઓનું કુટુંબ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

35 એફ્રાઈમના કુળનાં કુટુંબો: શૂથેલાનું કુટુંબ, બેખેરનું કુટુંબ, તાહાનનું કુટુંબ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

35 એફ્રાઈમના કુળસમૂહના કુટુંબો તેના પુત્રોનાં નામ ઉપરથી હતા. શૂથેલાહથી શૂથેલાહીઓનું કુટુંબ. બેખેરથી બેખેરીઓનું કુટુંબ. તાહાનથી તાહાનીઓનું કુટુંબ.

Viz kapitola kopírovat




ગણના 26:35

Následuj nás:

Reklamy


Reklamy