Online Bible

- Reklamy -




ગણના 26:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 મનાશ્શાના વંશજો આ હતા: માખીરથી માખીરીઓનું કુટુંબ માખીર ગિલ્યાદનો પિતા હતો, ગિલ્યાદથી ગિલ્યાદીઓનું કુટુંબ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 મનાશ્શાના દિકરા : માખીરથી માખીરીઓનું કુટુંબ. અને માખીરને પેટે ગિલ્યાદ થયો. અને ગિલ્યાદથી ગિલ્યાદીઓનું કુટુંબ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

29-30 મનાશ્શાના કુળનાં કુટુંબો: માખીરનું કુટુંબ, માખીરનો પુત્ર ગિલ્યાદ હતો. ગિલ્યાદના વંશમાં આટલાં કુટુંબો ગણવામાં આવે છે: ઈએઝેરનું કુટુંબ, હેલકનું કુટુંબ,

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

29 મનાશ્શાનાં વંશનાં કુટુંબો: માંખીરથી માંખીરીઓનું કુટુંબ.

Viz kapitola kopírovat




ગણના 26:29

Následuj nás:

Reklamy


Reklamy