ગણના 26:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 આ ઝબુલોનીઓના વંશજોનાં કુટુંબો હતાં. જેઓની સંખ્યા સાઠહજાર પાંચસો માણસોની હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 ઝબુલોનીઓનાં કુટુંબો એ છે. તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ સાઠ હજાર ને પાંચસો હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 તેમની કુલ સંખ્યા 60,500ની હતી. Viz kapitolaપવિત્ર બાઈબલ27 ઝબુલોનના કુળસમૂહના આટલાં કુટુંબો હતા. એમની કુલ સંખ્યા 60,500ની હતી. Viz kapitola |