ગણના 26:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 આ શિમયોનના વંશજોનાં કુટુંબો હતાં, જેઓ સંખ્યામાં બાવીસહજાર બસો માણસો હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 શિમયોનીઓનાં કુટુંબ એ છે. તેઓ બાવીસ હજાર ને બસો હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 તેમની કુલ સંખ્યા 22,200ની હતી. Viz kapitolaપવિત્ર બાઈબલ14 શિમયોનના કુળસમૂહના આટલાં કુટુંબો હતાં જેમની કુલ સંખ્યા 22,200ની હતી. Viz kapitola |