ગણના 25:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 જેઓ મરકીથી મરણ પામ્યા હતો તેઓ સંખ્યામાં ચોવીસ હજાર હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને જેઓ મરકીથી મરી ગયા તેઓ ચોવીસ હજાર હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 છતાં જેઓ રોગથી માર્યા ગયા હતા તેમની સંખ્યા 24,000 હતી. Viz kapitolaપવિત્ર બાઈબલ9 પરંતુ ત્યાં સુધીમાં તો 24,000 ઇસ્રાએલીઓ તે માંદગીથી મોતનો ભોગ બની ચૂક્યા હતા. Viz kapitola |