ગણના 25:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 જે મિદ્યાની સ્ત્રીને મારી નાખવામાં આવી હતી તેનું નામ કીઝબી હતું, તે સૂરની દીકરી હતી, જે મિદ્યાનમાં કુટુંબનો અને કુળનો આગેવાન હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને જે મિદ્યાની સ્ત્રીને મારી નાંખવામાં આવી તેનું નામ કીઝબી હતું, તે સૂરની દીકરી હતી. એ [સૂર] મિદ્યાનમાં પિતાના ઘરના લોકોનો મુખ્ય હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 અને મારી નાખવામાં આવેલ મિદ્યાની સ્ત્રીનું નામ કોઝબી હતું. તે મિદ્યાનના કુળમાં કુટુંબના વડા સૂરની દીકરી હતી. Viz kapitolaપવિત્ર બાઈબલ15 એ મિદ્યાની સ્ત્રીનું નામ કોઝબી હતું, તે મિદ્યાનીઓના એક કુટુંબના વડા સૂરની પુત્રી હતી. Viz kapitola |