ગણના 24:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 પછી બલામ ઊઠીને ચાલ્યો ગયો. તે પોતાને ઘરે પાછો ફર્યો અને બાલાક પણ પોતાના રસ્તે ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 અને બલામ ઊઠીને ચાલ્યો ગયો, ને પોતાને ઠેકાણે પાછો ગયો. અને બાલાક પણ પોતાને રસ્તે પડ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 પછી બલામ ઊઠીને પોતાને ઘેર પાછો ગયો અને બાલાક પણ પોતાને માર્ગે ચાલ્યો ગયો. Viz kapitolaપવિત્ર બાઈબલ25 પછી બલામ ઊઠીને પોતાને ઘેર ફર્યો અને બાલાક પણ પોતાના રસ્તે પડયો. Viz kapitola |