ગણના 24:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 બલામે ભવિષ્યવાણી કરતાં કહ્યું, “બેઓરના દીકરા બલામ, જેની આંખો ખુલ્લી હતી તે કહે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને તેણે દ્દષ્ટાંતરૂપે કહ્યું, “બયોરનો દિકરો બલામ કહે છે, અને જેની આંખ બંધ હતી તે કહે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 પછી તેણે પોતાની વાણી સંભળાવી. “બયોરના પુત્ર બલામની આ વાણી છે. જેની આંખો હવે બધું સ્પષ્ટ રીતે જુએ છે, તેનાં આ કથનો છે. Viz kapitolaપવિત્ર બાઈબલ15 એમ કહીને તેણે નીચે પ્રમાંણે ભવિષ્યવાણી પ્રગટ કરી: “બયોરના પુત્ર બલામની, દિવ્ય દ્રષ્ટિ ધરાવનારની આ વાણી છે. Viz kapitola |