ગણના 23:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 બાલાકે બલામને જવાબ આપ્યો, “હવે આવ, હું તને બીજી જગ્યાએ લઈ જાઉં. કદાચ ઈશ્વર પ્રસન્ન થાય અને ત્યાંથી તું તેઓને મારે સારુ શાપ આપે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 અને બાલાકે બલામને કહ્યું, “ચાલ ત્યારે, હું તને બીજે ઠેકાણે લઈ જઈશ. કદાચ ઈશ્વર એવી કૃપા કરે કે ત્યાંથી તું મારે માટે તેઓને શાપ આપે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 બાલાકે કહ્યું, “મારી સાથે ચાલ. હું તને અન્ય એક જગ્યાએ લઈ જાઉં. કદાચ, ત્યાંથી તું તેમને શાપ આપે એવું ઈશ્વર થવા દે. Viz kapitolaપવિત્ર બાઈબલ27 પછી રાજા બાલાકે બલામને કહ્યું, “ચાલ, હું તને બીજી કોઈ એક જગ્યાએ લી જાઉ, કદાચ દેવ પ્રસન્ન થાય અને ત્યાંથી તને માંરા તરફથી તેમને શ્રાપ આપવા દે.” Viz kapitola |