Online Bible

- Reklamy -




ગણના 22:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 ગધેડીએ યહોવાહના દૂતને ફરીથી જોયો. તે દીવાલ સામે ચાલી ગઈ અને બલામનો પગ દીવાલની સાથે પછડાયો. બલામે તેને ફરી મારી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 અને ગધેડીએ યહોવાના દૂતને જોયો, ને ભીંત સાથે દબાઈ, ને ભીંત સાથે બલામના પગને ભીંસ્યો; અને તેણે ફરીથી તેને મારી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

25 ગધેડીએ પ્રભુના દૂતને જોયો એટલે તે પથ્થરની દીવાલને ઘસાઈને ચાલવા લાગી. તેથી બલામનો પગ કચડાયો. તેથી બલામે ગધેડીને ફરીથી ફટકારી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

25 યહોવાના દૂતને જોતા ગધેડી એક તરફ પથ્થરની વાડની નજીક ચાલવા લાગી અને બલામનો પગ દિવાલમાં ચગદાયો, તેથી તેણે ગધેડીને ફરી માંરી.

Viz kapitola kopírovat




ગણના 22:25

Následuj nás:

Reklamy


Reklamy