Online Bible

- Reklamy -




ગણના 22:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 બલામ સવારે ઊઠીને પોતાની ગધેડી ઉપર જીન બાંધીને મોઆબના વડીલો સાથે ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને બલામે સવારે ઊઠીને ગધેડી પર જીન બાંધ્યું, ને મોઆબના આગેવાનોની સાથે ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 તેથી બલામ સવારે ઊઠયો અને ગધેડી પર પલાણ નાખીને મોઆબના આગેવાનો સાથે ચાલી નીકળ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

21 આથી બલામ બીજી સવારે પોતાની ગધેડી ઉપર જીન બાંધીને મોઆબના આગેવાનો સાથે ગયો.

Viz kapitola kopírovat




ગણના 22:21

Následuj nás:

Reklamy


Reklamy