Online Bible

- Reklamy -




ગણના 22:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તેઓએ બલામ પાસે આવીને તેને કહ્યું, “સિપ્પોરના દીકરા બાલાકે આ મુજબ કહ્યું, ‘કૃપા કરીને તને મારી પાસે આવવાથી કોઈ રોકો નહિ,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને તેઓએ બલામની પાસે આવીને તેને કહ્યું, “સિપ્પોરનો દિકરો બાલાક એમ કહે છે, ‘કૃપા કરીને મારી પાસે આવતાં તું કશાથી ન રોકા;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 તેમણે બલામ પાસે આવીને કહ્યું, “સિપ્પોરના પુત્ર બાલાકે આ પ્રમાણે સંદેશો મોકલ્યો છે. ‘કૃપા કરીને મારી પાસે આવવામાં તમે કશાથી રોકાશો નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

16 એટલે તેમણે બલામ પાસે આવીને જણાવ્યું, “સિપ્પોરના પુત્ર બાલાકે આ મુજબ સેદેશો મોકલ્યો છે. કૃપા કરીને તમે માંરી પાસે જલદી આવી પહોંચવામાં કોઈ અવરોધ ઊભો થવા દેશો નહિ.

Viz kapitola kopírovat




ગણના 22:16

Následuj nás:

Reklamy


Reklamy