Online Bible

- Reklamy -




ગણના 22:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તેથી મોઆબના વડીલો ત્યાંથી નીકળીને બાલાક પાસે પાછા ગયા. તેઓએ કહ્યું, “બલામે અમારી સાથે આવવાની ના પાડી છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને મોઆબના આગેવાનો ઊઠ્યા, ને તેઓએ બાલાકની પાસે જઈને કહ્યું, “બાલામ અમારી સાથે આવવાની ના પાડે છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 તેથી મોઆબના આગેવાનો પાછા ગયા અને બાલાક પાસે જઈને તેને કહ્યું, “બલામે અમારી સાથે આવવાની ના પાડી છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

14 તેથી મોઆબના આગેવાનોએ ત્યાંથી નીકળીને પાછા બાલાક પાસે જઈને તેને કહ્યું, “બલામે અમાંરી સાથે આવવાની ના પાડી છે.”

Viz kapitola kopírovat




ગણના 22:14

Následuj nás:

Reklamy


Reklamy