ગણના 22:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 ઈશ્વરે બલામને કહ્યું, “તારે તે માણસો સાથે જવું નહિ. તારે ઇઝરાયલ લોકોને શાપ આપવો નહિ કેમ કે તેઓ આશીર્વાદિત છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને ઈશ્વરે બલામને કહ્યું, “તું તેઓની સાથે જતો ના. તું તે લોકોને શાપ ન આપ. કેમ કે તેઓ આશીર્વાદિત લોક છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 ઈશ્વરે બલામને કહ્યું, “આ લોકો સાથે તું જઈશ નહિ અને ઇઝરાયલીઓને શાપ આપીશ નહિ. કારણ, મેં તેમને આશીર્વાદિત કરેલા છે.” Viz kapitolaપવિત્ર બાઈબલ12 દેવે બલામને કહ્યું, “તારે એમની સાથે જવાનું નથી કે તે લોકોને શ્રાપ આપવાનો નથી, કારણ કે મેં તેઓને આશીર્વાદ આપેલા છે.” Viz kapitola |