Online Bible

- Reklamy -




ગણના 22:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 ‘જુઓ, જે પ્રજા મિસરમાંથી નીકળી આવી છે તેણે પૃથ્વીની સપાટીને ઢાંકી દીધી છે. હવે આવીને મારા માટે તેઓને શાપ આપ. કદાચ હું તેઓ સાથે યુદ્ધ કરીને તેઓને કાઢી મૂકું.’”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 ‘જો, જે પ્રજા મિસરમાંથી નીકળી આવી છે તેણે પૃથ્વીની સપાટીને ઢાંકી દીધી છે. હવે આવીને મારે માટે તેઓને શાપ આપ. કદાચ હું તેઓની સાથે યુદ્ધ કરીને તેઓને હાંકી કાઢી શકું, ’”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 ‘ઈજિપ્તમાંથી એક પ્રજા મારે ત્યાં આવી છે. તેમનાથી આખો પ્રદેશ છવાઈ ગયો છે. હવે તું આવીને આ લોકોને શાપ આપ. કદાચ હું તેમને યુધમાં હરાવી શકું અને દેશમાંથી હાંકી કાઢી શકું.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

11 તેમણે કહેવડાવ્યું છે કે મિસરમાંથી એક પ્રજા માંરી સરહદે આવી પહોંચી છે, તેઓ સંખ્યામાં એટલા બધા છે કે તેઓ સમગ્ર ભૂમિ ઢાંકી દે. કૃપા કરીને આવો અને એ લોકોને શ્રાપ આપો, તો હું એ લોકોને હરાવીને દેશમાંથી હાંકી કાઢી શકુ.”

Viz kapitola kopírovat




ગણના 22:11

Následuj nás:

Reklamy


Reklamy