ગણના 21:30 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 પણ અમે સીહોનને જીતી લીધો છે. દીબોન સુધી હેશ્બોનનો વિનાશ થઈ ગયો છે. મેદબા પાસેના નોફાહ સુધી, અમે તેઓને હરાવ્યા છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 અમે તેઓને [તીરગોળા] માર્યા છે; છેક દિબોન સુધી હેશ્બોણો નાશ થઈ ગયો છે, મેદબા પાસેના નોફા સુધી અમે તેને ઉજ્જડ કર્યું છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.30 પણ હવે હેશ્બોનથી દીબોન સુધી અને નાશીમથી મેદેબા નજીક નોફાહ સુધી તેમના વંશજોનો વિનાશ થયો. Viz kapitolaપવિત્ર બાઈબલ30 અને હવે કર્યો છે એના ઉપર આપણે હલ્લો, હેશ્બોન, દીબોન, નોફાહ, ને મેદબાનો થયો વિનાશ!” Viz kapitola |