ગણના 21:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 પછી ઇઝરાયલે સંદેશાવાહકોને મોકલીને અમોરીઓના રાજા સીહોનને કહેવડાવ્યું કે, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અને ઇઝરાયલે અમોરીઓના રાજા સીહોનની પાસે માણસોને મોકલીને કહેવડાવ્યું, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 ત્યાર પછી ઇઝરાયલીઓએ અમોરીઓના રાજા સિહોનને સંદેશકો મારફતે સંદેશો મોકલ્યો: Viz kapitolaપવિત્ર બાઈબલ21 ત્યાર પછી ઇસ્રાએલે પોતાના કાસદો માંરફતે અમોરીઓના રાજા સીહોનને સંદેશો મોકલ્યો કે, Viz kapitola |