Online Bible

- Reklamy -




ગણના 21:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 બામોથથી મોઆબીઓના દેશમાંની ખીણમાં પિસ્ગાહ પર્વતની તળેટીમાં અરણ્યમાં આવેલી ખીણ તરફ ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને બામોથથી તેઓ મોઆબની સીમમાંની ખીણમાં પિસ્ગા, જે યસીમોન સામે છે, તેની ટોચે ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

20 અને બામોથથી તેઓ મોઆબની હદમાં રણપ્રદેશની સામે પિસ્ગાહની તળેટીમાં આવેલા ખીણપ્રદેશમાં ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

20 અને બામોથથી મોઆબીઓના પ્રદેશમાં પિસ્ગાહના શિખરની તળેટીમાં રણ તરફ આવેલી ખીણ તરફ ગયા.

Viz kapitola kopírovat




ગણના 21:20

Následuj nás:

Reklamy


Reklamy