Online Bible

- Reklamy -




ગણના 21:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તેઓએ ઓબોથથી મુસાફરી કરીને ઈયે-અબારીમમાં છાવણી કરી તે અરણ્યમાં મોઆબની પૂર્વ તરફ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને ઓબોથથી ચાલીને તેઓએ ઈયેઅબારીમમાં છાવણી કરી, તે અરણ્યમાં મોઆબની સામે પૂર્વ બાજુએ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 ત્યાર પછી મોઆબની પૂર્વ તરફ આવેલા રણપ્રદેશમાં ઈર્યે-અબારીમ નામના સ્થળે તેમણે મુકામ કર્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

11 અને ઓબોથથી નીકળી તેમણે મોઆબની પૂર્વ સરહદે આવેલા અરણ્યમાં ઈયેઅબારીમમાં મુકામ કર્યો.

Viz kapitola kopírovat




ગણના 21:11

Následuj nás:

Reklamy


Reklamy