ગણના 20:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 અદોમ રાજાએ ઇઝરાયલને પોતાની સરહદમાં થઈને જવા દેવાનો ઇનકાર કર્યો. એ કારણથી, ઇઝરાયલ લોકો અદોમના દેશમાંથી બીજી તરફ વળ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 એ રીતે અદોમે ઇઝરાયલને પોતાની સીમમાં થઈને જવા દેવાની ના પાડી; માટે ઇઝરાયલી લોકો તેની પાસેથી બીજી તરફ વળ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 અદોમીઓએ ઇઝરાયલીઓને તેમની સરહદમાં થઈને પસાર થવાની પરવાનગી આપી નહિ તેથી તેઓ બીજે માર્ગે ગયા. Viz kapitolaપવિત્ર બાઈબલ21 અદોમીઓએ ઇસ્રાએલીઓને પોતાના દેશમાં થઈને જવા દેવાની ના પાડી એટલે ઇસ્રાએલીઓ ફરીને બીજે રસ્તે ગયો. Viz kapitola |