Online Bible

- Reklamy -




ગણના 20:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 પણ અદોમના રાજાએ તેને જવાબ આપ્યો, “તું અહીંથી જઈશ નહિ. જો તું એવું કરીશ, તો હું તારા પર હુમલો કરવા તલવાર લઈને આવીશ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને અદોમે તેને કહ્યું, “મારા [દેશ] માં થઈને જતો ના, રખેને હું તરવાર લઈને તારી સામે નીકળી પડું.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

18 પણ અદોમીઓએ જવાબ આપ્યો, “અમારા દેશમાં થઈને પસાર થવાની પરવાનગી અમે આપતા નથી. જો તમે પ્રયત્ન કરશો તો અમે તમારી પર સશસ્ત્ર આક્રમણ કરીશું.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

18 પરંતુ અદોમના રાજાઓ કહ્યું, “તમાંરે અમાંરા દેશમાં થઈને જવાનું નથી. જો તમે ગયા તો અમે તરવાર લઈને સામાં થઈશું.”

Viz kapitola kopírovat




ગણના 20:18

Následuj nás:

Reklamy


Reklamy