ગણના 2:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તેના પછી ઇસ્સાખારનું કુળ છાવણી કરે; સુઆરનો દીકરો નથાનએલ ઇસ્સાખારના દીકરાઓનો અધિપતિ થાય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને તેની પાસે ઇસ્સાખારનું કુળ છાવણી કરે. અને સુઆરનો દિકરો નથાનિયેલ તે ઇસ્સાખારના પુત્રોનો અધિપતિ થાય. Viz kapitolaપવિત્ર બાઈબલ5 “એના પછી ઈસ્સાખારનું કુળસમૂહ છાવણી કરે; સૂઆરનો પુત્ર નથાનિયલ ઈસ્સાખારના પુત્રોના અધિપતિ થાય; Viz kapitola |