ગણના 2:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 તે પછી બિન્યામીનનું કુળ; અને ગિદિયોનનો પુત્ર અબીદાન તે બિન્યામીનના દીકરાઓનો આગેવાન થાય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 પછી બિન્યામીનનું કુળ. અને ગિદિયોનીનો દિકરો અબિદાન તે બિન્યામીનના પુત્રોનો અધિપતિ થાય. Viz kapitolaપવિત્ર બાઈબલ22 “તે પછી બિન્યામીનનું કુળસમૂહ પડાવ નાખશે આગેવાન ગિદિયોનીનો પુત્ર અબીદાન તે બિન્યામીનના પુત્રોનો અધિપતિ થાય; Viz kapitola |