ગણના 19:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 એલાઝાર યાજક તેમાંથી થોડું રક્ત પોતાની આંગળી પર લે અને મુલાકાતમંડપની આગળની તરફ સાત વખત તેનો છંટકાવ કરે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને એલાઝાર યાજક પોતાની આંગળીથી તેના રક્તમાંનું લઈને મુલાકાતમંડપની આગળ સાત વાર તેના રક્તમાંનું છાંટે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 ત્યાર પછી યજ્ઞકાર એલાઝાર તેના રક્તમાંથી થોડું આંગળી ઉપર લઈને મુલાકાતમંડપના પ્રવેશદ્વારની દિશામાં સાત વાર છાંટે. Viz kapitolaપવિત્ર બાઈબલ4 એલઆઝાર તેનું થોડું લોહી પોતાની આંગળી પર લે અને મુલાકાતમંડપની આગળ તેનાં સાત વખત છંટકાવ કરે. Viz kapitola |