ગણના 18:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 જુઓ, મેં પોતે ઇઝરાયલના વંશજો મધ્યેથી તારા લેવી ભાઈઓને પસંદ કર્યા છે. મુલાકાતમંડપ સાથે જોડાયેલાં કાર્યો કરવા માટે તેઓ મને ભેટ તરીકે આપવામાં આવ્યા છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને મેં, જુઓ, મેં ઇઝરાયલ પ્રજામાંથી તમારા ભાઈઓને એટલે લેવીઓને લીધા છે. મુલાકાતમંડપની સેવા કરવાને તેઓ તમને યહોવાને માટે બક્ષિસ તરીકે આપેલા છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 મેં જાતે બધા ઇઝરાયલીઓમાંથી તારા કુળભાઈઓ લેવીઓને પસંદ કર્યા છે. તેઓ મને અર્પિત થયેલા છે. તેથી મેં તેમને મુલાકાતમંડપમાં સેવા કરવાને માટે તમને ભેટમાં આપ્યા છે. Viz kapitolaપવિત્ર બાઈબલ6 હું તને ફરીથી કહું છું, મેં પોતે બધા ઇસ્રાએલીઓમાંથી તારા કુટુંબી લેવીઓને મુલાકાતમંડપમાં સેવા બજાવવા માંટે પસંદ કર્યો છે. તેઓ મને સમર્પિત થયેલા છે. જે મેં તમને ભેટ આપ્યા છે. Viz kapitola |