Online Bible

- Reklamy -




ગણના 18:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 તમારું ઉચ્છાલીયાર્પણ, ખળીના અનાજનો દસમો ભાગ તથા દ્રાક્ષકુંડની પેદાશનો દસમો ભાગ તમારા લાભમાં ગણાશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 અને જાણે કે ખળીનું ધાન્ય હોય, તથા દ્રાક્ષાકુંડનું ભરપૂરપણું હોય, તેમ તમારું ઉચ્છાલીયાર્પણ તમારા લાભમાં ગણાશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

27 તમારું એ વિશિષ્ટ હિસ્સાનું ઉચ્છાલિત અર્પણ ખળામાંથી અર્પાયેલ ધાન્ય અને દ્રાક્ષકુંડની વિપુલ ઊપજમાંના અર્પણ સમાન ગણાશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

27 આમ યહોવાને અર્પણ કરવામાં આવેલું અનાજ અને દ્રાક્ષારસ જાણે કે તમાંરી પ્રથમ પાકનું અર્પણ છે અને તમાંરી પોતાની જ સંપતિમાંથી અર્પણ કરેલું છે તેમ યહોવા તેનો સ્વીકાર કરશે.

Viz kapitola kopírovat




ગણના 18:27

Následuj nás:

Reklamy


Reklamy