ગણના 18:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 મુલાકાતમંડપની સેવા લેવીઓ જ કરે. તેને લગતા દરેક પાપને લીધે તે જવાબદાર ગણાય. તમારી પેઢી દરપેઢી આ સદાને માટે વિધિ થાય. અને ઇઝરાયલી લોકો મધ્યે તેઓને કોઈ વારસો ન મળે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 પણ લેવીઓ મુલાકાતમંડપની સેવા કરે, ને તેઓનો અન્યાય તેમને માથે રહે. તમારી પેઢી દરપેઢી સદાને માટે તે વિધિ થાય, ને ઇઝરાયલી લોકોમાં તેઓને વતન ન મળે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 ફક્ત લેવીઓએ જ મુલાકાતમંડપની સેવા કરવી. તે અંગે જે કોઈ ગુનો થાય તેની બધી જવાબદારી તેમને શિર છે. આ કાયમી વિધિ છે. તારા વંશજોને પણ તે લાગુ પડે છે. લેવીઓને ઇઝરાયલમાં વતનનો કોઈ હિસ્સો મળશે નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ23 મુલાકાત મંડપની સેવા ફકત લેવીઓએ જ કરવી અને તેની બધી જ જવાબદારી ઉઠાવવી. આ કાયમી કાનૂન છે અને જ તમાંરા વંશજોને પણ બંધનકર્તા છે. Viz kapitola |