ગણના 17:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 યહોવાહે જેમ આજ્ઞા આપી હતી તે પ્રમાણે મૂસાએ કર્યુ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને મૂસાએ એમ કર્યું. જેમ યહોવાએ તેને આજ્ઞા આપી હતી તેમ તેણે કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 મોશેએ પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ11 યહોવાએ જણાવ્યું હતું તે મુજબ મૂસાએ કર્યુ. Viz kapitola |