ગણના 16:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 પછી મૂસા ઊઠીને દાથાન તથા અબિરામની પાસે ગયો; ઇઝરાયલના વડીલો તેની પાછળ ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 અને મૂસા ઊઠીને દાથાન તથા અબિરામની પાસે ગયો. અને ઇઝરાયલના વડીલો તેની પાછળ ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 ત્યાર પછી મોશે ઇઝરાયલના આગેવાનો સાથે દાથાન અને અબિરામની પાસે ગયો. Viz kapitolaપવિત્ર બાઈબલ25 ત્યારપછી મૂસાએ ઇસ્રાએલીઓના વડીલો સાથે દાથાન અને અબીરામની પાસે જઈને આખા સમાંજને ઉદેશીને કહ્યું, Viz kapitola |