Online Bible

- Reklamy -




ગણના 16:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 પછી મૂસાએ અલિયાબના દીકરા દાથાનને અને અબિરામને બોલાવ્યા, પણ તેઓએ કહ્યું કે, “અમે ત્યાં નહિ આવીએ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને મૂસાએ માણસ મોકલીને અલિયાબના દિકરા દોથાન તથા અબિરામને તેડાવ્યા. અને તેઓએ કહ્યું, “અમે ત્યાં નહિ આવીએ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 ત્યાર પછી મોશેએ એલિયાબના પુત્રો દાથાન અને અબિરામને બોલાવ્યા પણ તેમણે કહેવડાવ્યું કે, “અમે આવવાના નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

12 ત્યારબાદ મૂસાએ અલીઆવના પુત્ર દાથાનને અને અબીરામને તેડાવ્યા, પણ તેમણે કહેવડાવ્યું, “અમે નથી આવતા,

Viz kapitola kopírovat




ગણના 16:12

Následuj nás:

Reklamy


Reklamy