ગણના 15:38 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201938 “ઇઝરાયલ લોકોને તું કહે અને આજ્ઞા કર કે, વંશપરંપરા પોતાના વસ્ત્રને કિનારીઓ લગાડે દરેક કિનારીઓની કોર પર ભૂરા રંગની પટ્ટીઓ કિનારી લગાડે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)38 “ઇઝરાયલી લોકોને એ પ્રમાણે ફરમાવ કે, તેઓ વંશપરંપા પોતાનાં વસ્ત્રોની કોરોને કિનારી લગાડે, ને દરેક કોરની કિનારી પર નીલરંગી ફીત લગાડે. Viz kapitolaપવિત્ર બાઈબલ38 “ઇસ્રાએલી પ્રજાને તું કહે કે, તમાંરાં વંશજોએ અને તમાંરે તમાંરાં વસ્ત્રને ખૂણે ફૂમતાં મૂકવા અને એ ફૂમતામાં ભૂરા રંગનો દોરો ગૂંથવો. Viz kapitola |