ગણના 15:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 જો કોઈ વ્યક્તિ અજાણતામાં પાપ કરે, તો તેણે એક વર્ષની બકરી પાપાર્થાર્પણ તરીકે ચઢાવવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 અને જો કોઈ એક માણસ અજાણતાં પાપ કરે, તો પાપાર્થાર્પણ તરીકે તે પહેલાં વર્ષની એક બકરી ચઢાવે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 પણ જો એક વ્યક્તિ અજાણતાં પાપ કરે તો તેણે પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક વર્ષની બકરીનું અર્પણ ચઢાવવું. Viz kapitolaપવિત્ર બાઈબલ27 “જો કોઈ વ્યક્તિ અજાણતા પાપ કરી બેસે તો તેણે એક વર્ષની બકરી પાપાર્થાર્પણને માંટે બલિ તરીકે ચઢાવવી. Viz kapitola |