ગણના 15:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 તેથી સમગ્ર ઇઝરાયલ સમાજને અને તેમની સાથે વસતા વિદેશીઓને પણ માફ કરવામાં આવશે, કારણ કે સઘળા લોકથી અજાણતામાં એ પાપ થયું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 અને ઇઝરાયલની સમગ્ર પ્રજાને તથા તેઓ મધ્યે પ્રવાસ કરનાર પરદેશીઓને માફ કરવામાં આવશે. કેમ કે બધા લોકોથી તે અજાણે થયું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 તેથી સમગ્ર ઇઝરાયલી સમાજને અને તેમની મધ્યે વસતા પરદેશીઓને માફ કરવામાં આવશે. કારણ, બધાથી તે ભૂલ અજાણે થઈ હતી. Viz kapitolaપવિત્ર બાઈબલ26 તેથી સમગ્ર ઇસ્રાએલી સમાંજને અને તેમની ભેગા વસતા વિદેશીઓને માંફ કરવામાં આવશે, કારણ કે શરતયૂકથી એ સૌની થયેલી ભૂલ હતી. Viz kapitola |