ગણના 14:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 યહોવાહે કહ્યું કે, “તારા કહેવા મુજબ મેં તેઓને ક્ષમા કરી છે, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને યહોવાએ કહ્યું, “તારા કહેવા પ્રમાણે મેં તેઓને ક્ષમા કરી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 પ્રભુએ જવાબ આપ્યો, “તારી વિનંતી પ્રમાણે હું તેમને માફ કરું છું. Viz kapitolaપવિત્ર બાઈબલ20 યહોવાએ કહ્યું, “તમાંરી વિનંતી મુજબ હું તેઓને માંફી આપીશ, Viz kapitola |