Online Bible

- Reklamy -




ગણના 12:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 આથી મરિયમને સાત દિવસ સુધી છાવણીની બહાર રાખવામાં આવી અને મરિયમને પાછી અંદર લાવવામાં આવી ત્યાં સુધી લોકોએ આગળ મુસાફરી કરી નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અને મરિયમે સાત દિવસ સુધી છાવણીની બહાર રાખવામાં આવી. અને મરિયમને પાછી અંદર લાવવામાં આવી ત્યાં સુધી લોકો આગળ ચાલ્યા નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 સાત દિવસ સુધી મિર્યામને પડાવની બહાર અલગ રાખવામાં આવી અને સાત દિવસ પછી તેને પાછી લાવવામાં આવી ત્યાં સુધી લોકો આગળ ચાલ્યા નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

15 આથી મરિયમને સાત દિવસ સુધી છાવણીની બહાર જુદી રાખવામાં આવી, અને લોકોએ તે છાવણીમાં પાછી ન આવી ત્યાં સુધી મુકામ ઉપાડીને આગળ મૂસાફરી કરી નહિ.

Viz kapitola kopírovat




ગણના 12:15

Následuj nás:

Reklamy


Reklamy