ગણના 11:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 અને રાત્રે છાવણીમાં ઝાકળ પડતું ત્યારે તેની સાથે માન્ના પણ પડતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને રાત્રે છાવણીમાં ઝાકળ પડતું, ત્યારે તેની સાથે માન્ના પડતું. Viz kapitolaપવિત્ર બાઈબલ9 એનો સ્વાદ મોવણ નાખેલી ભાખરી જેવો લાગતો. રાતના સમયે છાવણી ઉપર ઝાકળ પડતું ત્યારે તેની સાથે માંન્ના પણ પડતું. Viz kapitola |