ગણના 11:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 પછી મૂસાએ બહાર આવીને યહોવાહનાં વચન લોકોને કહી સંભળાવ્યાં. અને લોકોના વડીલોમાંના સિત્તેર માણસોને તેણે એકત્ર કર્યા. અને તેઓને તંબુની આજુબાજુ ઊભા રાખ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 અને મૂસાએ નીકળી જઈને યહોવાનાં વચન લોકોને કહી સંભળાવ્યાં. અને લોકોના વડીલોમાંના સિત્તેર માણસોને તેણે એકત્ર કર્યા, ને મંડપની આસપાસ તેઓને ઊભા કર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 મોશેએ બહાર આવીને લોકોને પ્રભુનો સંદેશ કહી સંભળાવ્યો. તેણે લોકોના વડીલોમાંથી સિત્તેર આગેવાનોને એકત્ર કર્યા અને મંડપની આસપાસ તેમને ઊભા રાખ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ24 પછી મૂસાએ બહાર આવીને યહોવાએ જે કહ્યું હતું તે લોકોને કહી સંભળાવ્યું. તેણે લોકોમાંથી સિત્તેર વડીલો પસંદ કરીને ભેગા કર્યા. અને તેઓને તંબુની આજુબાજુ ઊભા રાખ્યા. Viz kapitola |