Online Bible

- Reklamy -




ગણના 10:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 બીજી વખતે રણશિંગડાં મોટા અવાજે વાગે, ત્યારે દક્ષિણ દિશામાંની છાવણીએ કૂચ કરવી. આમ મુકામ ઉઠાવવાના સંકેત તરીકે રણશિંગડું મોટા અવાજે વગાડવું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને તમે બીજી વાર ભયસૂચક [રણશિંગડું] વગાડો, ત્યારે દક્ષિણ બાજુએ પડેલી છાવણીઓ ચાલી નીકળે. છાવણીઓને ચાલી નીકળવાને માટે તેઓ ભયસૂચક [રણશિંગડું] વગાડે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 જો રણશિંગડું બીજી વાર યુધનાદની જેમ તૂટક તૂટક વગાડવામાં આવે તો દક્ષિણ દિશામાં આવેલાં કુળોએ કૂચ કરવી. કૂચ કરવા માટે રણશિંગડું તૂટક તૂટક અવાજે વગાડવું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

6 બીજી વખતે રણશિંગડાં તૂટક તૂટક વાગે, ત્યારે દક્ષિણ દિશામાંની છાવણીએ કૂચ કરવી. આમ મુકામ ઉઠાવવાના સંકેત તરીકે તૂટક તૂટક રણશિંગડું વગાડવું.

Viz kapitola kopírovat




ગણના 10:6

Následuj nás:

Reklamy


Reklamy