ગણના 10:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 અને આશેરના દીકરાઓના કુળના સૈન્યનો ઉપરી ઓક્રાનનો દીકરા પાગિયેલ હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 અને આશેરના પુત્રોના કુળના સૈન્યનો ઉપરી ઓક્રોનનો દિકરો પાગિયેલ હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 આશેરના કુળનો આગેવાન ઓક્રાનનો પુત્ર પાગીએલ હતો. Viz kapitolaપવિત્ર બાઈબલ26 ઓફ્રાનના પુત્ર પાગીએલની સરદારી હેઠળ આશેરના કુળસમૂહોની ટુકડી હતી. Viz kapitola |