ગણના 10:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 મૂસાને યહોવાહ તરફથી અપાયેલી આજ્ઞા મુજબ તેઓએ પોતાની પ્રથમ યાત્રા શરૂ કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને તેઓએ પ્રથમ મૂસાની હસ્તક અપાયેલી યહોવાની આજ્ઞા પ્રમાણે પોતાની કૂચ કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 પ્રભુએ મોશેની મારફતે આપેલી આજ્ઞા પ્રમાણે તેમણે કૂચનો આરંભ કર્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ13 યહોવા તરફથી મૂસાને યાત્રા સંબંધી સૂચનાઓ મળ્યા પછીની તેઓની આ પ્રથમ યાત્રા હતી. Viz kapitola |